° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન પછી આ રીતે કરી લોહરીની ઉજવણી, જુઓ તસવીર 

14 January, 2022 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે લોહરીની સાથે ઉજવણી કરી હતી.

તસવીરઃ ઈન્સ્ટાગ્રામ

તસવીરઃ ઈન્સ્ટાગ્રામ

કોરોનાના વધતા કેસોએ ચોક્કસપણે દેશભરના ઘણા તહેવારોને અસર કરી છે. જો કે, આનાથી બૉલીવુડના નવા પરણેલા લવ બર્ડ્સની ખુશી પર કોઈ અસર પડી ન હતી.આ વર્ષે ઘણા સ્ટાર કપલ્સ માટે લગ્ન પછીની પ્રથમ લોહરી હતી. તેમાંથી એક કેટરિના કૈફ (Katrina kaif) અને વિકી કૌશલ (Vicky kaushal)ની જોડી છે, જેમણે સાથે મળીને આ તહેવાર ઉજવ્યો હતો.

કેટરિના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં લોહરી તહેવારની કેટલીક ઝલક શેર કરી હતી, જેમાં તે તેના પતિ વિકી કૌશલ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

તમે તસવીરમાં જોઈ શકો છો કે, કેટરિના ટ્રેડિશનલ લુકમાં છે, જ્યારે વિકી કૌશલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. બંનેએ એકબીજાને ગળે લગાડ્યા છે. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

બીજી તરફ, વિકી કૌશલે પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સળગતી આગની એક ઝલક શેર કરી છે. આ તસવીરો જોઈને લાગે છે કે બંનેએ પોતાના નવા ઘરમાં તહેવારની મજા માણી છે.

કેટરિના અને વિકીએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. હાલમાં જ તેમના લગ્નને એક મહિનો પૂરો થયો છે.

 

14 January, 2022 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાણો કઇ તારીખે રિલીઝ થશે

અગાઉ નવેમ્બરમાં, ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ફિલ્મ 18 નહીં પણ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે

28 January, 2022 04:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્મૃતિ ઈરાનીએ મૌની રોયને પાઠવી શુભેચ્છા, કહ્યું- 17 વર્ષ પહેલા જ્યારે આ છોકરી...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ઈન્સ્ટાગ્રામ પર મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારને તેમના લગ્ન માટે અભિનંદન આપતા તસવીરો શેર કરી છે

28 January, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને

આ વિશે શંકર મહાદેવને કહ્યું હતું કે ‘અમે પ્રાર્થના કરી હતી કે આપણી પૉઝિટિવ એનર્જી યુનિવર્સ સુધી પહોંચે અને આપણી સરસ્વતીજી એટલે કે લતા મંગેશકરજી જલદી ઘરે સ્વસ્થ થઈને આવી જાય.’

28 January, 2022 02:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK