Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍડ્વર્ટાઇઝમાં સાથે દેખાશે કાર્તિક અને રશ્મિકા

ઍડ્વર્ટાઇઝમાં સાથે દેખાશે કાર્તિક અને રશ્મિકા

17 September, 2022 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા સાથેનો ફોટો કાર્તિકે શૅર કર્યો છે. એમાં કાર્તિકે સૂટ પહેર્યો છે અને રશ્મિકાએ બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, મારા પાર્ટનરને મળો.

કાર્તિક આર્યન, રશ્મિકા મંદાના

કાર્તિક આર્યન, રશ્મિકા મંદાના


કાર્તિક આર્યન અને રશ્મિકા મંદાના એક સ્કિન બ્રૅન્ડની ઍડ્વર્ટાઇઝમાં સાથે દેખાવાનાં છે. બન્નેને તેમના ફૅન્સ પહેલી વખત સાથે જોઈ શકશે. રશ્મિકા સાથેનો ફોટો કાર્તિકે શૅર કર્યો છે. એમાં કાર્તિકે સૂટ પહેર્યો છે અને રશ્મિકાએ બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, મારા પાર્ટનરને મળો.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK