° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


સારા તેન્ડુલકરના ફોટોને લાઇક કર્યો કાર્તિક આર્યને

13 October, 2021 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સારા બાલ્કનીમાં ઊભી છે અને તે સુંદર સ્માઇલ આપી રહી છે. આ ફોટોને કાર્તિક આર્યન અને અરમાન મલિકે લાઇક કર્યો છે. જોકે કાર્તિકની લાઇકને કારણે તે ફરી ચર્ચામાં આવી છે.

સારા તેન્ડુલકરના ફોટોને લાઇક કર્યો કાર્તિક આર્યને

સારા તેન્ડુલકરના ફોટોને લાઇક કર્યો કાર્તિક આર્યને

કાર્તિક આર્યને હાલમાં જ લેજન્ડ સચિન તેન્ડુલકરની દીકરી સારાનો ફોટો લાઇક કર્યો છે. સારાનું નામ ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને કલકત્તા નાઇટ રાઇડર્સના પ્લેયર શુબમન ગિલ સાથેની ફ્રેન્ડશિપને લઈને ઘણું ચર્ચામાં આવ્યું હતું. જોકે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સારાના ફોટોને કાર્તિકની લાઇક મળતાં તે ફરી ચર્ચામાં આવી છે. સારા બાલ્કનીમાં ઊભી છે અને તે સુંદર સ્માઇલ આપી રહી છે. આ ફોટોને કાર્તિક આર્યન અને અરમાન મલિકે લાઇક કર્યો છે. જોકે કાર્તિકની લાઇકને કારણે તે ફરી ચર્ચામાં આવી છે.

13 October, 2021 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સબ્યસાચી ટ્રોલર્સના નિશાને, જ્વેલરીની જાહેરાત છે કે અંડરગારમેન્ટની? જાણો વિવાદ

શેર કરેલી તસવીરમાં પ્લસ સાઈઝની મોડલ બ્લેક અંડરગારમેન્ટ, નાની બિંદી અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે.

28 October, 2021 05:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિકી સાથે મારા કામને પણ લોકોએ વખાણ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે : અમોલ પરાશર

વિકી કૌશલના અદ્ભુત પર્ફોર્મન્સની સાથે આ મહાન ફિલ્મમાં મારા પર પણ ધ્યાન આપવામાં આવ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે. એના માટે તો હું જાતે જ મારી પીઠ પર શાબાશી આપીશ.’

28 October, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મારા અન્ય ઇમોશન્સવાળા રોલ પર કૉમેડી હાવી થઈ ગઈ છે : દીપક ડોબરિયાલ

દીપક તેની કૉમેડીના કારણે ખાસ્સો જાણીતો છે. આ વિશે દીપકે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જે પણ કૉમેડી રોલ્સ મેં અત્યાર સુધી ભજવ્યા છે એ ખૂબ પૉપ્યુલર થયા છે અને દરેકની સાથે એટલા તો કનેક્ટ થયા છે કે મારા ઇમોશન્સવાળા અન્ય રોલ્સ પર કૉમેડી હાવી થઈ છે.

28 October, 2021 02:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK