Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટમાં મળતાં હવે પ્રાઇવેટ જેટની ડિમાન્ડ કરી છે કાર્તિકે

નવી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટમાં મળતાં હવે પ્રાઇવેટ જેટની ડિમાન્ડ કરી છે કાર્તિકે

25 June, 2022 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેહનત કા ફલ મીઠા હોતા હૈ સુના થા, ઇતના બડા હોગા યે નહીં પતા થા. ભારતની પહેલી McLaren GT. અગલા ગિફ્ટ પ્રાઇવેટ જેટ સર. આભાર.’

નવી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટમાં મળતાં હવે પ્રાઇવેટ જેટની ડિમાન્ડ કરી છે કાર્તિકે

નવી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટમાં મળતાં હવે પ્રાઇવેટ જેટની ડિમાન્ડ કરી છે કાર્તિકે


કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ સફળ જતાં ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે તેને ઑરેન્જ કલરની McLaren GT લક્ઝરી સ્પોર્ટ‍્સ કાર ગિફ્ટ કરી છે. આ કાર ગિફ્ટમાં મળતાં એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ કાર મેળવીને કાર્તિકનો ચહેરો ખીલી ગયો છે. તેની સાથે ભૂષણ કુમાર પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘ચાઇનીઝ ખાને કે લિએ નઈ ટેબલ ગિફ્ટ મિલ ગઈ. મેહનત કા ફલ મીઠા હોતા હૈ સુના થા, ઇતના બડા હોગા યે નહીં પતા થા. ભારતની પહેલી McLaren GT. અગલા ગિફ્ટ પ્રાઇવેટ જેટ સર. આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK