° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


‘સત્ય પ્રેમ કી કથા’નું શેડ્યુલ પૂ રું કર્યું કિયારાએ

21 November, 2022 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અગાઉ બન્ને ‘ભૂલભુલૈયા 2’માં સાથે દેખાયાં હતાં.

કિયારાએ  ફિલ્મની ટીમ સાથેનો ફોટો કિયારાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે.

કિયારાએ ફિલ્મની ટીમ સાથેનો ફોટો કિયારાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે.

કિયારા અડવાણીએ ‘સત્ય પ્રેમ કી કથા’નું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન પણ જોવા મળશે. આ અગાઉ બન્ને ‘ભૂલભુલૈયા 2’માં સાથે દેખાયાં હતાં.

મુંબઈમાં થોડા સમય પહેલાં ‘સત્ય પ્રેમ કી કથા’નું શૂટિંગ પૂરું થયું હતું. આ ફિલ્મના શૂટિંગ માટે તેઓ ગુજરાત પહોંચ્યાં હતાં. હવે ત્યાંનું શેડ્યુલ પણ પૂરું થયું છે. આ ફિલ્મને સમીર વિદ્વાને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ આવતા વર્ષે ૨૯ જૂને રિલીઝ થશે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો કિયારાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે.

21 November, 2022 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આનંદ પંડિતની કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ઉપેન્દ્ર સ્ટારર કબઝાનું ટ્રેલર રિલીઝ

ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે

02 December, 2022 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ પ્રોડ્યુસર બન્યો યશ

‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી.

02 December, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સિદ્ધાર્થની ‘યોદ્ધા’ આવશે આવતા વર્ષે

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી

02 December, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK