આ ફોટોમાં તે બ્લુ ડેનિમ શૉર્ટ્સ અને વાઇટ શર્ટમાં જોવા મળી રહી છે
કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના હાલમાં ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે. તે સેન્ટ ટ્રોપેઝમાં આવેલા નિકી બીચ પર જોવા મળી હતી. તેણે કેટલાક ફોટો પણ શૅર કર્યા છે. આ ફોટોમાં તે બ્લુ ડેનિમ શૉર્ટ્સ અને વાઇટ શર્ટમાં જોવા મળી રહી છે.