° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


‘લાલ સિંહ ચઢ્ઢા’નું મુંબઈમાં શૂટિંગ શરૂ કર્યું કરીના અને આમિર ખાને

14 September, 2021 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોમાં કરીનાના હાથમાં કપ છે અને આમિર તેને કંઈક સમજાવતો હોય એવું દેખાઈ રહ્યું છે

આમિર દાઢીમાં અને માથે પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો તો કરીના એકદમ સાદા સલવાર સૂટમાં દેખાઈ રહી હતી

આમિર દાઢીમાં અને માથે પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો તો કરીના એકદમ સાદા સલવાર સૂટમાં દેખાઈ રહી હતી

કરીના કપૂર ખાન અને આમિર ખાને મુંબઈમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરનો એક ફોટો વાઇરલ થયો છે. ફોટોમાં કરીનાના હાથમાં કપ છે અને આમિર તેને કંઈક સમજાવતો હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યાર બાદ બન્ને ફિલ્મના પોતાના લુકમાં જોવા મળ્યાં હતાં. આમિર દાઢીમાં અને માથે પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો તો કરીના એકદમ સાદા સલવાર સૂટમાં દેખાઈ રહી હતી. થોડા સમય પહેલાં જ આમિરે લદાખમાં જઈને આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું થોડું કામ જ બાકી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમ્યાન કરીના બીજી વખત પ્રેગ્નન્ટ થઈ હતી. તેણે ફેબ્રુઆરીમાં બીજા દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ બાદ આ તેનું પહેલું શૂટિંગ છે.

14 September, 2021 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ઈડીનું સમન, જાણો સમગ્ર કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બૉલિવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ફરી વાર સમન પાઠવ્યું છે.

16 September, 2021 07:21 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

આ ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. બુધવારે મને સન્ડેની સવાર જેવી ફીલિંગ આવી રહી છે. તમે પણ તમારી મમ્મીને જઈને એક જાદુની જપ્પી આપો.’

16 September, 2021 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે 22 કરોડ રૂપિયા

આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

16 September, 2021 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK