Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહર પર ભરોસો નહોતો ગૌરીની મમ્મીને

કરણ જોહર પર ભરોસો નહોતો ગૌરીની મમ્મીને

18 September, 2022 11:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર તરીકે કરણની આ પહેલી ફિલ્મ હતી

કરણ જોહર

કરણ જોહર


ગૌરી ખાને જણાવ્યું છે કે કરણ જોહર જ્યારે શાહરુખ ખાનને લઈને ‘કુછ કુછ હોતા હૈ’ બનાવી રહ્યો હતો ત્યારે તેની મમ્મીને તેના પર ભરોસો નહોતો બેઠો. ડિરેક્ટર તરીકે કરણની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખની સાથે કાજોલ અને રાની મુખરજી લીડ રોલમાં હતી. ‘કુછ કુછ હોતા હૈ’ ગૌરીની ફેવરિટ ફિલ્મ છે. એકમાત્ર ગૌરીને જ કરણ જોહરની ક્ષમતા પર ભરોસો હતો. આ ફિલ્મ વિશે તેની મમ્મીને જણાવ્યું ત્યારે તેનાં રીઍક્શન કેવાં હતાં એ વિશે ગૌરીએ કહ્યું કે ‘બિલકુલ નહીં, વો કભી ફિલ્મ નહીં બના સકતા.’ હું જ એકમાત્ર હતી જેને તે જિનીયસ લાગતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK