Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



દિલ્હી દર્શન

22 July, 2021 12:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહર અને રણવીર સિંહ હાલમાં દિલ્હીમાં છે

રણવીર સિંહ અને કરણ જોહર

રણવીર સિંહ અને કરણ જોહર


કરણ જોહર અને રણવીર સિંહ હાલમાં દિલ્હીમાં છે. તેઓ હવે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં સાથે કામ કરશે. કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મના શૂટિંગના લોકેશન માટે તેઓ દિલ્હી ઊપડ્યાં છે. તેમણે બંગાળી માર્કેટ, ખાન માર્કેટ અને ચાંદની ચોકની મુલાકાત લીધી હતી. તેમણે ટોલ્સટૉય હાઉસની આસપાસનું લોકેશન પણ ચેક કર્યું હતું અને નોએડામાં એક અપાર્ટમેન્ટની પણ શોધ કરી રહ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK