Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ પર પ્રહાર કર્યો કંગનાએ?

શાહરુખ પર પ્રહાર કર્યો કંગનાએ?

11 October, 2021 02:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી ચેનનુ ઉદાહરણ આપતા આ ટીકા કરી હોય એવી ચર્ચા

કંગનાએ કરેલી પોસ્ટ

કંગનાએ કરેલી પોસ્ટ


ડ્રગ્સના કેસમાં પકડાયેલા આર્યન ખાનને લઈને કંગના રનોટે શાહરુખ ખાન પર પ્રહાર કર્યો છે. તેણે જણાવ્યું છે કે ૨૦૧૪માં જ્યારે જૅકી ચેનનો દીકરો ડ્રગ્સ સાથે પકડાયો હતો તો તેણે જાહેરમાં માફી માગી લીધી હતી. આર્યનની ધરપકડ બાદ તેને સપોર્ટ કરનારા લોકોની કંગના સતત નિંદા કરી રહી છે. જૅકી ચેન સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘૨૦૧૪માં જ્યારે જૅકી ચેનનો દીકરો ડ્રગ્સ કેસમાં પકડાયો હતો ત્યારે તેણે જાહેરમાં માફી માગી લીધી હતી. તેણે કહ્યું હતું કે મારા દીકરાના કરતૂત પર હું શરમિંદા છું. આ મારી નિષ્ફળતા છે. તેને બચાવવા માટે હું કોઈ દરમ્યાનગીરી નહીં કરું. ત્યાર બાદ તેના દીકરાને ૬ મહિનાની જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે બાદમાં માફી પણ માગી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2021 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK