તેણે સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કર્યો હતો
કંગના રનોટ
કંગના રનોટે ઘોડેસવારીને ખૂબ માણી હતી. તેણે સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કર્યો હતો. તેણે ઑરેન્જ ટી-શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેર્યાં છે. બૅકગ્રાઉન્ડમાં મોટા ટાવર્સ દેખાઈ રહ્યા છે. તે ખૂબ જ સિફતથી ઘોડેસવારી કરી રહી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે આજે સવારે ઘોડેસવારી કરી છે.