° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


કમલ હાસનની ‘વિક્રમ’ ૮ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે

30 June, 2022 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે

કમલ હાસન

કમલ હાસન

કમલ હાસનની ‘વિક્રમ’ હવે ૮ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે. લોકેશ કનગરાજે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ, ફહાદ ફાસિલ અને સૂર્યા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩ જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. કમલ હાસનના ફૅન્સ આ ફિલ્મને જોવા માટે ​થિયેટર્સમાં ઊમટી પડ્યા હતા. તેમના માટે તો તેમની ફિલ્મ જોવી એ એક ઉત્સવ સમાન છે. ડિઝની+હૉટસ્ટાર પર આ ફિલ્મ આવવાથી વિશ્વભરના લોકો માત્ર આંગળીના ટેરવે આ ફિલ્મનો આનંદ લઈ શકશે.

30 June, 2022 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિકી કૌશલે શરૂ કર્યું `સેમ બહાદૂર`નું શૂટ, સાથે દેખાયાં સાન્યા અને ફાતિમા

ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સેમના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

08 August, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ભારતના પ્રથમ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટની મુલાકાત લઈને ધન્યતા અનુભવી મોહનલાલે

આઇએસી વિક્રાન્તના નામના આ ઍરક્રાફ્ટના બાંધકામની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એ કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું

08 August, 2022 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘કૉફી વિથ કરણ’માં કેમ નથી જતી તાપસી?

તાપસીએ કહ્યું કે ‘મારી સેક્સ-લાઇફ એટલી મજેદાર નથી કે મને ‘કૉફી વિથ કરણ’માં બોલાવવામાં આવે`

08 August, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK