કોની સાથે જૅકલિનને થઈ ગયો છે અનહદ પ્રેમ?
ADVERTISEMENT
તેણે અબ્બાસ-મસ્તાનની ‘રેસ ૨’ના પોતાના રોલ માટે ખાસ વાળ વધાર્યા છે અને તેને હવે પોતાના આ લાંબા વાળ પર અનહદ પ્રેમ છે. આટલા લાંબા વાળ કરવા માટે તેણે ‘હાઉસફુલ ૨’ પછી એક પણ વાર વાળ નહોતા કપાવ્યા.
ADVERTISEMENT