° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતને માર્યો ટોણો?

15 June, 2016 03:57 AM IST |

અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતને માર્યો ટોણો?

અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતને માર્યો ટોણો?

ankita

ગઈ કાલે અંકિતાએ ફોટો-શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો. એ મેસેજમાં લખ્યું હતું કે ‘કોઈ પણ મહિલા પુરુષના પૈસા ઉડાડી શકે છે, તેની કારમાં બેસીને ફરી શકે છે અને મેનુમાંથી ઑર્ડર પણ આપી શકે છે, પરંતુ એક રિયલ મહિલા જ પુરુષને તેના જીવનના ગોલ તરફ ધક્કો મારી શકે છે. તે જ્યારે દુખી હોય ત્યારે તેને સપોર્ટ કરે છે, સફળ થવા માટે સતત ધક્કો મારતી રહે છે; હંમેશાં પૉઝિટિવ એનર્જી આપતી રહે છે; સતત કૉમ્પ્લિમેન્ટ આપતી રહે અને જ્યારે તે દુખી હોય ત્યારે કોઈ દિવસ તેનો સાથ નથી છોડતી. તમને જ્યારે આવી મહિલા મળે ત્યારે તેને તમારી લાઇફ-પાટર્નર બનાવી લેજો.’

15 June, 2016 03:57 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દિલ્હી હાઈ કોર્ટે સ્ટે ન આપતાં સુશાંતની ટ્રિબ્યુટ ફિલ્મ થશે રિલીઝ

‘ન્યાય : ધ જસ્ટિસ’માં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં છે

28 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અનન્યા પાન્ડેનો પિતા હોવાનો મને ગર્વ છે: ચંકી

અનન્યાએ ૨૦૧૯માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

28 July, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

બૉલીવુડમાં અસ્પાયરિંગ ઍક્ટર્સને છેતરીને પૉર્ન તરફ ધકેલવામાં આવે છે: સોફિયા

રાજ કુન્દ્રાને મુંબઈ કોર્ટ દ્વારા ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, આ વિશે સોફિયાએ કહ્યું હતું

28 July, 2021 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK