બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ નિયમિતપણે યોગ કરે છે

શિલ્પા શેટ્ટી કુંદ્રા
બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ નિયમિતપણે યોગ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, સંખ્યાબંધ હસ્તીઓએ તેમના ચાહકોને તેમની દિનચર્યાઓમાં યોગનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. દર વર્ષે જૂન 21 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પરંપરાગત અને પ્રાચીન પ્રથાના માનસિક અને શારીરિક લાભો વિશે સમજણ વધારવાના હેતુ સાથે ઉજવવામાં આવે છે. સેલેબ્સ પણ આમાં પાછળ રહ્યા ન હતા.
મલાઇકા અરોરાએ જુદા-જુદા આસન કરતાં સમયની તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કરી સુર્યનમસ્કાર કરવાની ચેલેન્જ આપી હતી.
View this post on Instagram
જ્હાન્વી કપૂરે પણ યોગ કરતી તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
સારા અલી ખાને પણ આવું જ કંઈક કર્યું.
View this post on Instagram
રકુલપ્રીત સિંહ પણ આ દિવસે યોગા કરતી જોવા મળી હતી.
View this post on Instagram
આલિયા ભટ્ટ પણ આમાં પાછળ રહી ન હતી.
View this post on Instagram