Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા

હું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા

25 February, 2021 01:57 PM IST | Mumbai
Agencies

હું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા

હું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા

હું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા


સલિલ અંકોલાએ જણાવ્યું છે કે તે છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરે છે. તે ઍક્ટરની સાથે ક્રિકેટર પણ છે. તે સિનિયર સિલેક્શન કમિટી ઑફ મુંબઈ ક્રિકેટ અસોસિએશનનો ચૅરમૅન છે. તેણે મહેશ માંજરેકરની ‘ધ પાવર’માં કામ કર્યું હતું. ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને શ્રુતિ હાસન લીડ રોલમાં હતાં. સલિલે ટેલિવિઝનથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. જોકે તે આખા વર્ષ દરમ્યાન વ્યસ્ત રહે છે એવું જણાવતાં સલિલે કહ્યું હતું કે ‘હું ફિલ્મોમાં કમબૅક નથી કરી રહ્યો. હું તો ૨૦ વર્ષથી ઍક્ટિંગ કરી રહ્યો છું. ૨૦ વર્ષથી હું સતત કામ કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2021 01:57 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK