° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


પ્રોડ્યુસર બનવાનો યોગ્ય સમય કયો છે એ ન જણાવી શકું : સિદ્ધાર્થ રૉય કપૂર

12 April, 2021 01:12 PM IST | Mumbai | Agency

તમામ સંસાધનોને એકસાથે લાવવામાં આવે જેથી દરેકને સાથે લઈને બેસ્ટ ક્રીએટિવ આર્ટવર્ક બનાવવામાં આવે

સિદ્ધાર્થ રૉય કપૂર

સિદ્ધાર્થ રૉય કપૂર

સિદ્ધાર્થ રૉય કપૂરનું કહેવું છે કે પ્રોડ્યુસર બનવાનો યોગ્ય સમય કયો હોય એ ન કહી શકું. તેનું કહેવું છે કે સમય જ લોકોને ખરું કે ખોટું શીખવાડે છે. સિદ્ધાર્થે ‘દંગલ’, ‘હૈદર’, ‘શાહીદ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પ્રોડ્યુસ કરી હતી. પ્રોડ્યુસર બનવા વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હું કોઈને હતાશ નથી કરવા માગતો. લૉજિક તમને જણાવશે કે ખરો સમય ત્યારે આવશે જ્યારે તમારાં ફાયનૅન્શિયલ સંસાધનો મળી ગયાં હોય. સાથે જ એ થોડા સમય માટે તમને ટકાવી રાખે. રાઇટિંગ, ડિરેક્શન અને ઍક્ટરની ટૅલન્ટને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે એકસાથે લાવવાની તમારી અંદર કુશળતા હોવી જોઈએ. પ્રોડ્યુસરનું પણ આ જ કામ હોય છે કે તમામ સંસાધનોને એકસાથે લાવવામાં આવે જેથી દરેકને સાથે લઈને બેસ્ટ ક્રીએટિવ આર્ટવર્ક બનાવવામાં આવે.’

12 April, 2021 01:12 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના કાળમાં અમિતાભ બચ્ચને આપ્યું 2 કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ રકમ

અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા આ દાનની માહિતી દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને આપી છે. મનજિંદરે ટ્વીટમાં લખ્યું, "સિખ લેજેન્ડરી છે. સિખોની સેવાને સલામ."

10 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

એક્ટર TNRનું કોરોનાને કારણે થયું નિધન, સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન

એક્ટર ટીએનઆરનું કોરોના સંક્રમિત થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમના નિધન પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

10 May, 2021 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Happy Bday Pooja Bedi: ફિલ્મોથી વધારે પોતાની બૉલ્ડનેસને કારણે ચર્ચિત એક્ટ્રેસ

પૂજા બેદી 90ના દાયકાની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જન્મદિવસના અવસરે તેની સાથે જોડાયેલી જાણો કેટલીક વાતો.

10 May, 2021 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK