Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

16 September, 2021 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. બુધવારે મને સન્ડેની સવાર જેવી ફીલિંગ આવી રહી છે. તમે પણ તમારી મમ્મીને જઈને એક જાદુની જપ્પી આપો.’

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક


હૃતિક રોશન બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદવાનો છે. તે હાલમાં અક્ષયકુમાર જે એપાર્ટમેન્ટમાં રહે છે એમાં ભાડા પર રહે છે. હૃતિકે ગઈ કાલે એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં તેની મમ્મી અને તેનું ઘર પણ દેખાઈ રહ્યું છે. આ ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. બુધવારે મને સન્ડેની સવાર જેવી ફીલિંગ આવી રહી છે. તમે પણ તમારી મમ્મીને જઈને એક જાદુની જપ્પી આપો.’
હૃતિકે શૅર કરેલા આ ફોટોમાં ભેજને કારણે દીવાલ પરથી કલર ઊખડી રહેલો દેખાઈ રહ્યો છે. એના પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે ‘ગૌર સે દેખિએ હૃતિક રોશન કે ઘર મેં સિલન.’ આ કમેન્ટનો હૃતિકે જવાબ આપ્યો હતો કે ‘ફિલહાલ તો ઘર પણ રેન્ટ પર છે. મારું પોતાનું ઘર બહુ જલદી લઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK