Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૅપી થૅન્ક્સ ગિવિંગ

હૅપી થૅન્ક્સ ગિવિંગ

27 November, 2021 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થૅન્ક્સ ગિવિંગ​ નિમિત્તે હસબન્ડ નિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફ્રેન્ડ્સ, ફૅમિલી માટે ખૂબ આભારી છું. આઇ લવ યુ નિક જોનસ.

હૅપી થૅન્ક્સ ગિવિંગ

હૅપી થૅન્ક્સ ગિવિંગ


પ્રિયંકા ચોપડા જોનસે હૅપી થૅન્ક્સ ગિવિંગની શુભકામનાઓ આપી છે. પ્રિયંકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પરથી તેના નામમાંથી ચોપડા જોનસ સરનેમ હટાવી દીધી હોવાથી તે નિક જોનસ સાથે ડિવૉર્સ લેવાની છે એ ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો. જોકે આ માત્ર અફવા છે. બન્નેના સંબંધોમાં કોઈ કડવાશ નથી. થૅન્ક્સ ગિવિંગ​ નિમિત્તે હસબન્ડ નિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફ્રેન્ડ્સ, ફૅમિલી માટે ખૂબ આભારી છું. આઇ લવ યુ નિક જોનસ. દરેકને હૅપી થૅન્ક્સ ગિવિંગની શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2021 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK