તમે અમારી વચ્ચે ઝઘડો કરાવી દીધો
દુકાનદાર : કલર ટીવી-સેટમાં તો ઘણી વરાઇટીઝ છે. તમે કઈ ખરીદશો?
ADVERTISEMENT
આટલું સાંભળીને બન્ને થોડે દૂર જઈને ચર્ચા કરવા લાગ્યાં. ઘણો સમય વીત્યા પછી પણ જ્યારે તેઓ પાછાં ન ફર્યા તો સેલ્સમૅને નજીક જઈને પૂછ્યું,
‘શું થયું સાહેબ?’
ચંગુ : અમારે તમારી દુકાનેથી કંઈ જ ખરીદવું નથી. તમે અમારી વચ્ચે ઝઘડો કરાવી દીધો, કારણ કે મને વાદળી રંગ ગમે છે અને તેને ગુલાબી. હવે અમે નક્કી જ નથી કરી શકતા કે કયા કલરનું ટીવી ખરીદીએ.