° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


અલવિદા દિલીપ સા`બઃ દિગ્ગજ અભિનેતાને સોશ્યલ મીડિયા પર બૉલીવુડ સિતારાઓએ આ રીતે શ્રધ્ધાંજલી આપી

07 July, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલીપ કુમારના નિધનના સમાચાર બાદ ફિલ્મી સિતારાઓએ ભારે હ્રદય તેમની વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો.

દિલીપ કુમાર - તસવીર એએફપી

દિલીપ કુમાર - તસવીર એએફપી

દિલીપ કુમારના નિધનના સમાચાર બાદ ફિલ્મી સિતારાઓએ ભારે હ્રદય તેમની વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો.અક્ષય કુમાર, અજય દેવગણ અને જુનિયર એનટીઆર જેવા ભારતીય ફિલ્મી બિરાદરીના સભ્યોએ દિલીપ કુમાર, બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા જેમનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું તેમને આગવી રીતે યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી.  નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બુધવારે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. દિલીપકુમારને 30 જૂને ઉંમરને કારણે સ્વાસ્થ્ય કથળતાં પીડી હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની સાયરા બાનુ ખાને અગાઉ તેની તબીબી સ્થિતિમાં સુધારણા અંગે ટ્વીટ કર્યું હતું. પરંતુ આ સ્થિતિ અલ્પજીવી રહી.

અભિનેતા અક્ષય કુમારે  સવારે ટ્વીટ કરીને દિલીપકુમારને "ધ હીરો" કહ્યા હતા.

અજય દેવગણે તેમની સાથેની તસવીર શૅર કરી હતી. 

તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરે આ ટ્વીટ કરી તેમને સ્મર્યા હતા.

અભિનેત્રી હુમા કુરેશીએ આ શબ્દો લખ્યાં.

જાવેદ જાફરીએ તેમની અનેક તસવીરોનું કોલાજ શૅર કર્યું.

રીતેશ દેશમુખે તેમની સાથેની તસવીરો શૅર કરી હતી.

તુષાર કપૂરે દિલીપ કુમારની ફિલ્મ સોદાગરનું પોસ્ટર શૅર કર્યું હતું.

રાજપાલ યાદવે તેમની યાદમાં કંઇક આવા શબ્દો ટાંક્યા અને સાયરા બાનુજીને ધરપત પણ આપી

કબીર બેદીએ લેજન્ડ માટે આ લખ્યું

તેમની સાથે વીસ વર્ષ સુધી વિવિધ પ્રોજેક્ટ પર કામ કરનારા સુભાષ ઘાઇએ આ રીતે પોતાનો શોક વ્યક્ત કર્યો હતો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Subhash Ghai (@subhashghai1)

 

પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ પણ તેમને શ્રધ્ધાંજલી આપી હતી

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ramesh Taurani (@rameshtaurani)

અભિનેતા જોય સેન ગુપ્તાએ પણ તેમના અનેક ફોટોગ્રાફ્સ શૅર કરી તેમના વિવિધ મૂડ્ઝ દર્શાવ્યા

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Joy Sengupta (@joysengupta97)

ડાયરેક્ટર હંસલ મહેતાએ આ પોસ્ટ કરી તેમને અંતિમ સલામ કર્યા હતા

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hansal Mehta (@hansalmehta)

07 July, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Bunty aur Babli 2 Trailer: બન્ટી ઔર બબલીનું ટ્રેલર રિલીઝ, અહીં જુઓ...

ટ્રેલરમાં કેરેક્ટર્સ અને પ્લૉટની ઝલક છે, પણ આ તેમને નવા બન્ટી (સિદ્ધાંત ચતુર્વેદી) અને બબલી(શરવરી) ચોંકાવશે. બે બન્ટી અને બે બબલીના ચક્કરમાં પોલીસ જ નહીં ઓરિજિનલ બન્ટી અને બબલી પણ ચોંકેલા જોવા મળશે.

25 October, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

સફળતા-નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડે છે. સુખ-દુઃખ પણ આવે છે. તમારે જાતે જ લાઇફ બનાવવી પડે છે અને આવું જ કરીઅરનું પણ છે. કરીઅરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે તમારે તમામ પાસાંઓ પર નજર રાખવી પડે છે.

25 October, 2021 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મારો બેસ્ટ પર્ફોર્મન્સ આવવાનો હજી બાકી છે : આર. માધવન

હું નથી જાણતો કે એ સલામત મેકૅનિઝમ છે કે પછી એ વાસ્તવિકતા છે. હકીકત તો એ પણ છે કે હું કદી પણ ફાઇનૅન્શિયલી સુપરસેટલ નથી થયો. સ્ટાર જેવી લાઇફ જીવવાની લાલસા મારામાં હંમેશાં રહી છે.’

25 October, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK