° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


શ્રેયા ઘોષાલ માટે ફ્રેન્ડ્સે આયોજિત કર્યો ઑનલાઇન બેબી શાવર

12 April, 2021 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આશા છે કે સમય કંઈક સારો હોત, ન લૉકડાઉન હોત કે ન કરફ્યુ હોત. મારી ગર્લ્સને મળવાનું મિસ કરી રહી છું.

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ માટે લૉકડાઉનની સ્થિતિમાં તેના ફ્રેન્ડ્સે ઑનલાઇન બેબી શાવરનું આયોજન કર્યું હતું. શ્રેયાએ તેના બાળપણનાં ફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં. ૬ વર્ષ બાદ તેમના ઘરે હવે પારણું બંધાવાનું છે. વર્તમાનમાં લૉકડાઉનને કારણે આયોજિત આ ઑનલાઇન બેબી શાવરમાં શ્રેયાના ફ્રેન્ડ્સે વિવિધ વ્યંજનો બનાવીને તેને મોકલ્યાં હતાં. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રેયાએ કૅપ્શન આપી હતી કે ‘તમારા ફ્રેન્ડ્સ જ્યારે દૂર રહીને પણ તમારા પર વહાલ વરસાવવાનું નક્કી કરે. મારી ક્યુટેસ્ટ ‘બાવરીઝે’ ઑનલાઇન સરપ્રાઇઝ બેબી શાવરનું આયોજન કર્યું હતું. દરેકે કંઈક ને કંઈક બનાવ્યું અને સજાવીને મારી પાસે મોકલ્યું હતું. હું કેટલી નસીબદાર છું. આશા છે કે સમય કંઈક સારો હોત, ન લૉકડાઉન હોત કે ન કરફ્યુ હોત. મારી ગર્લ્સને મળવાનું મિસ કરી રહી છું.’

12 April, 2021 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar
બૉલિવૂડ સમાચાર

કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે ગુરદ્વારામાં બે કરોડનું દાન કર્યું અમિતાભ બચ્ચને

સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હોવાથી બિગ બીએ પોતાના દ્વારા કરવામાં મદદની વિગત જાહેર કરી

11 May, 2021 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મિશન ઑક્સિજન

કોરોનાના ત્રીજા ફેઝ માટે ફ્રાન્સથી ઑક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યો છે સોનુ સૂદ

11 May, 2021 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK