Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બરફથી છવાયેલા પહાડોનો આનંદ લેતા પિતા-પુત્ર

બરફથી છવાયેલા પહાડોનો આનંદ લેતા પિતા-પુત્ર

22 November, 2021 02:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ફ્રેન્ડ્સ, હું અતિશય ખુશ છું કે મારો ડાર્લિંગ દીકરો મને સુંદર હિમાચલ પ્રદેશ લઈ આવ્યો છે. લવલી ટ્ર‌િપ. શરમાળ અને અંતર્મુખી સની તેના વયોવૃદ્ધ પાપા સાથે મિત્રતા કેળવી રહ્યો છે.’

બરફથી છવાયેલા પહાડોનો આનંદ લેતા પિતા-પુત્ર

બરફથી છવાયેલા પહાડોનો આનંદ લેતા પિતા-પુત્ર


ધર્મેન્દ્ર અને સની દેઓલ હાલમાં હિમાચલ પ્રદેશમાં કુદરતની અપ્રતિમ સુંદરતાનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. એ ટ્ર‌િપનો વિડિયો ધર્મેન્દ્રએ ટ્વિટર પર શૅર કર્યો છે. એમાં સની દેઓલ અને ધર્મેન્દ્ર પહાડોની ઊંચાઈથી કુદરતી સૌંદર્યને માણી રહ્યા છે. તેમના આ વિડિયોને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. પિતા-પુત્રના આ બૉન્ડિંગની લોકો ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. સની દેઓલ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી કે ‘ફ્રેન્ડ્સ, હું અતિશય ખુશ છું કે મારો ડાર્લિંગ દીકરો મને સુંદર હિમાચલ પ્રદેશ લઈ આવ્યો છે. લવલી ટ્ર‌િપ. શરમાળ અને અંતર્મુખી સની તેના વયોવૃદ્ધ પાપા સાથે મિત્રતા કેળવી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK