Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરહાન અખ્તરે બહેન ઝોયા-ફારાહને આપી રક્ષાબંધનની મોંઘીદાટ ગિફ્ટ

ફરહાન અખ્તરે બહેન ઝોયા-ફારાહને આપી રક્ષાબંધનની મોંઘીદાટ ગિફ્ટ

07 August, 2012 05:45 AM IST |

ફરહાન અખ્તરે બહેન ઝોયા-ફારાહને આપી રક્ષાબંધનની મોંઘીદાટ ગિફ્ટ

ફરહાન અખ્તરે બહેન ઝોયા-ફારાહને આપી રક્ષાબંધનની મોંઘીદાટ ગિફ્ટ


farhan-giftઝોયા તો વિદેશ હોવાને કારણે ફરહાન સાથે આ દિવસની ઉજવણી નહોતી કરી શકી, પણ ફારાહે ફરહાન સાથે આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો.

 



આ મુદ્દે વાત કરતાં ફરહાનની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ઝોયા કોઈક કામસર લંડન ગઈ છે અને ફરહાન રક્ષાબંધને તેને બહુ મિસ કરતો હોવાને કારણે તેણે ફારાહ સાથે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેણે આ દિવસે બન્ને બહેનોને લાખો રૂપિયાની કિંમતની લક્ઝરી ઘડિયાળ ગિફ્ટ આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2012 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK