° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


પોતાના સ્ટાફ માટે વૅક્સિનનું આયોજન કર્યું એકતા કપૂરે

18 June, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાલાજી ટેલિફિલ્મ્સ, ALTBalaji અને બાલાજી મોશન પિક્ચર્સના સ્ટાફ માટે ગઈ કાલે બાલાજી હાઉસ અને કિલિક નિક્સન સ્ટુડિયોઝમાં વૅક્સિન આપવામાં આવી હતી

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે પોતાના સ્ટાફને વૅક્સિન આપવાની વ્યવસ્થા કરી આપી છે. તેમણે બાલાજી ટેલિફિલ્મ્સ, ALTBalaji અને બાલાજી મોશન પિક્ચર્સના સ્ટાફ માટે ગઈ કાલે બાલાજી હાઉસ અને કિલિક નિક્સન સ્ટુડિયોઝમાં વૅક્સિન આપવામાં આવી હતી. દરેક સ્ટાફને બે ડોઝ આપવામાં આવશે. વૅક્સિન અભિયાન વિશે બાલાજી ટેલિફિલ્મ્સના ગ્રુપ સીઓઓ ઝુલ્ફિકાર ખાને કહ્યું હતું કે ‘આજે આપણો દેશ કોરોના સાથે મોટો જંગ લડી રહ્યો છે. અમારા સ્ટાફની સલામતીનું ધ્યાન રાખતાં અમે બે સેન્ટર્સ પર કોવિડ-19 વૅક્સિનેશન ડ્રાઇવનું આયોજન કર્યું છે. એક સંસ્થા તરીકે અમે હંમેશાંથી માનીએ છીએ કે આપણા લોકો જ આપણી ખરી સંપત્તિ છે અને અમે ભવિષ્યમાં પણ તેમની કાળજી લેતા રહીશું.’

18 June, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

શર્લિન ચોપરાનો ચોંકાવનારો ખુલાસો, ‘રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો’

૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ રાજ કુંદ્રા અને તેના વચ્ચે બિઝનેસ મિટિંગ પછી મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હોવાનો દાવો

29 July, 2021 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘બેલ બૉટમ’ ટાઇમ

અક્ષયકુમાર અને વાણી કપૂર પ્રોડ્યુસર જૅકી ભગનાણી સાથે મુંબઈમાં જોવા મળ્યાં હતાં

29 July, 2021 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ભોપાલનાં પોહા અને જલેબી ખાવા માટે આતુર રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ ‘ડૉક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ પહોંચી ગઈ છે

29 July, 2021 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK