Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ

એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ

10 August, 2012 05:57 AM IST |

એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ

એક થા ટાઇગરની સ્ટોરી નથી રિયલ


ek-tha-tigerહકીકતમાં રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગના એજન્ટ રવીન્દ્ર કૌશિકે આ ફિલ્મ તેના જીવન પર આધારિત હોવાનો દાવો કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો.

 



જોકે ફિલ્મના ડિરેક્ટર અને સહલેખક આ દાવાને ફગાવી દેતાં કહે છે, ‘આ ફિલ્મ કોઈ જ રિયલ લાઇફ પરથી પ્રેરણા લઈને બનાવવામાં નથી આવી અને એની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે.  આ ફિલ્મનો પ્લૉટ નક્કી કરીને એને લખવા માટે મેં અને સહલેખક નીલેશ મિશ્રાએ બહુ સમય ફાળવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2012 05:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK