° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


ત્રણ દિવસમાં ‘દૃશ્યમ 2’ની ફિફ્ટી

22 November, 2022 02:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૪.૧૪ કરોડ બાદ બહુ જલદી સેન્ચુરી મારે એવી શક્યતા

દૃશ્યમ 2

દૃશ્યમ 2

અજય દેવગનની ‘દૃશ્યમ 2’એ પહેલા વીક-એન્ડમાં ૬૪.૧૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. ડિરેક્ટર અભિષેક પાઠકની આ ક્રાઇમ-થ્રિલર લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મમાં અજય દેવગન સાથે તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરણ, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’ની સીક્વલ છે. એ ફિલ્મને નિશિકાંત કામતે ડિરેક્ટ કરી હતી. ૨૦૨૦માં તેનું નિધન થયું હતું એથી એની સીક્વલને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ‘દૃશ્યમ 2’એ શુક્રવારે ૧૫.૩૮ કરોડ, શનિવારે ૨૧.૫૯ કરોડ અને રવિવારે ૨૭.૧૭ કરોડ સાથે ટોટલ ૬૪.૧૪ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.

22 November, 2022 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Siddharth Kashyap: પોલિટિક્સને ગુડ બાય કહી આ યુવાને મ્યુઝિકને કહ્યું હાઈ

સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે

04 December, 2022 11:39 IST | Mumbai | Karan Negandhi
બૉલિવૂડ સમાચાર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લોકોએ કરેલી પ્રાર્થના બદલ આભાર માન્યો જુબિને

સિંગર જુબિન નૌટિયાલે તેને માટે લોકોએ કરેલી પ્રાર્થના બદલ સૌનો આભાર માન્યો છે.

04 December, 2022 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK