Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેરસ્ટાઇલને લઈને ટ્રોલ થઈ દીપિકા

હેરસ્ટાઇલને લઈને ટ્રોલ થઈ દીપિકા

12 August, 2022 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

​દીપિકા પાદુકોણ હસબન્ડ રણવીર સિંહ સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સ્ક્રીનિંગમાં ગઈ હતી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ


​દીપિકા પાદુકોણ હસબન્ડ રણવીર સિંહ સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સ્ક્રીનિંગમાં ગઈ હતી. જોકે તેની હેરસ્ટાઇલ લોકોને વિચિત્ર દેખાતાં તેને ટ્રોલ કરવા માંડ્યા હતા. દીપિકાએ વાઇટ બ્રાલેટ પર લાઇમ ગ્રીન પૅન્ટ સૂટ પહેર્યો હતો. સાથે જ વાઇટ હીલ્સ પહેરીને તે સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. તો રણવીરે ડાર્ક બ્લુ શેરવાની પહેરી હતી. આ બધાની વચ્ચે લોકોનું ધ્યાન દીપિકાની હેરસ્ટાઇલ પર ગ યુ. સોશ્યલ મીડિયામાં તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે યે દીપિકા કા હેરસ્ટાઇલ કૈસા હૈ? તો અન્યએ કમેન્ટ કરી કે તે કૉમ્બ કરવાનું ભૂલી ગઈ છે. તે મુરગી જેવી દેખાય છે. જોકે ખાસ વાત તો એ છે કે બૉલીવુડનું આ પાવર કપલ દેખાય છે ખૂબ અટ્રૅક્ટિવ.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK