° °

આજનું ઇ-પેપર
Monday, 23 May, 2022


કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ ઊપડી ગઈ દીપિકા

11 May, 2022 10:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા પાદુકોણ હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ ઊપડી છે. તે સોમવારે રાતે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી.

કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ જતી વખતે દુબઈમાં દીપિકા પાદુકોણની મુલાકાત અનુપમ ખેર સાથે થઈ હતી જે ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો.

કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ જતી વખતે દુબઈમાં દીપિકા પાદુકોણની મુલાકાત અનુપમ ખેર સાથે થઈ હતી જે ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો.

દીપિકા પાદુકોણ હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ ઊપડી છે. તે સોમવારે રાતે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. તે ૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીની મેમ્બર છે. આ ફેસ્ટિવલની જ્યુરીમાં એકમાત્ર ઇન્ડિયન છે. ૧૬થી ૨૮ મે સુધી ચાલી રહેલા આ ફેસ્ટિવલના એક અઠવાડિયા પહેલાં દીપિકા ત્યાં પહોંચી ગઈ છે. તે આ ફેસ્ટિવલ પૂરો થશે ત્યાં સુધી ત્યાં રહેશે એવી ચર્ચા છે. આ ફેસ્ટિવલમાં દુનિયાના વિવિધ ક્ષેત્રના આઠ લોકોને જ્યુરી તરીકે રાખવામાં આવ્યા છે જેને લીડ ફ્રેન્ચ ઍક્ટર વિન્સેન્ટ લિન્ડોન કરશે.

11 May, 2022 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કૉમેડી ફિલ્મો બનાવવી આજે પણ મને અઘરું લાગે છે : ‘ભૂલભુલૈયા 2’ના ડિરેક્ટર અનીસ બઝ

‘ભૂલભુલૈયા 2’ના ડિરેક્ટર અનીસ બઝ્મીને આજે પણ કૉમેડી ફિલ્મો બનાવવી અઘરું લાગે છે.

23 May, 2022 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

3 કલાક ઍરક્રાફ્ટમાં રાહ જોવડાવ્યા બાદ ફ્લાઇટ કૅન્સલ કરનાર ઍરલાઇન પર વીફરી દિયા

દિયા મિર્ઝાએ વિસ્તારા ઍરલાઇન સાથે થયેલા કડવા અનુભવને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

23 May, 2022 02:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

દેશની દરેક ભાષાને એકસરખું માન આપવું જોઈએ : આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે દેશની દરેક ભાષાને એકસમાન માન આપવું જોઈએ.

23 May, 2022 02:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK