Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોનાલ્ડો-બિપાશાની Kiss કરતી તસવીર વાઈરલ, ફૅન્સ પૂછી રહ્યા છે આવા સવાલ

રોનાલ્ડો-બિપાશાની Kiss કરતી તસવીર વાઈરલ, ફૅન્સ પૂછી રહ્યા છે આવા સવાલ

24 July, 2020 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રોનાલ્ડો-બિપાશાની Kiss કરતી તસવીર વાઈરલ, ફૅન્સ પૂછી રહ્યા છે આવા સવાલ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુ


બૉલીવુડ અભિનેત્રીઓનું સ્પોર્ટ્સપર્સન સાથે નામ જોડાઈ એ કોઈ મોટી વાત નથી. બૉલીવુડમાં એવા કેટલાક ઉદાહરણ પણ હાજર છે. બૉલીવુડમાં એવા ઘણા ઉદાહરણ છે જ્યારે ખેલાડીએ બૉલીવુડ અભિનેત્રીને દિલ આપી દીધું. ઘણી વાર બન્નેના સંબંધ લગ્ન સુધી પહોંચી જાય છે. એના ઘણા ઉદાહરણ પણ છે જેમ કે મન્સૂર અલી ખાન પટૌડી-શર્મિલા ટાગોર, લારા દત્તા-મહેશ ભૂપતિથી લઈને વિરાટ કોહલી-અનુષ્કા શર્મા. પરંતુ ઘણીવાર આ એક લિન્ક-અપ અફવાઓ જ હોય છે. વર્ષ 2007માં બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના લિન્ક-અપના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા.




ફુટબૉલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુનું કરિયર તે સમયે પ્રારંભિક તબક્કે હતું. બન્ને પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન બન્નેની કેટલીક તસવીરો ઑનલાઈન સામે આવી હતી, જેના બાદ એમના લિન્ક-અપની વાત શરૂ થઈ ગઈ હતી. આ તસવીરોમાં બન્ને કિસ કરતા નજર આવી રહ્યા હતા. આ પછી તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા.


તમને જણાવી દઈએ કે ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને અભિનેત્રી બિપાશા બાસુની થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આ તસવીરો ઈન્ટરનેટ પર આવ્યા બાદ રોનાલ્ડો અને બિપાશા 2007માં ચર્ચાનો વિષય બની ગયા હતા.

તસવીરોને લઈને બન્ને નિરાશ હતા. બન્નેએ તે વર્ષે એક ઈવેન્ટ માટે લિસ્બનના સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. વિશ્વના નવા સાત અજાયબીઓના નામ માટે આ સમારોહ યોજાયો હતો.

અહેવાલ મુજબ રોનાલ્ડો અને બિપાશા એક ઈવેન્ટ પાર્ટીમાં ગયા હતા જ્યાં એક અંગ્રેજી સમાચાર આઉટલેટ દ્વારા આ તસવીરોને ક્લિક કરવામાં આવી હતી. આ સાથે જ આ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાઈરલ થઈ રહી છે. સાથે જ નેટીઝન્સ પૂછે છે કે શું રોનાલ્ડો અને બિપાશા વચ્ચે કંઈ હતું.

એક નેટીઝને ટ્વિટર પર લખ્યું, "આ કેવી રીતે થયું !!

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK