Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોલ્ડન વિઝા મેળવનાર પહેલી ભારતીય ઍક્ટ્રેસ બની ઉર્વશી

ગોલ્ડન વિઝા મેળવનાર પહેલી ભારતીય ઍક્ટ્રેસ બની ઉર્વશી

01 October, 2021 11:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે તે પહેલી ઇન્ડિયન ફીમેલ ઍક્ટ્રેસ છે જેને આ વિઝા મળ્યા છે

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલા


ઉર્વશી રાઉતેલાને યુએઈ દ્વારા ૧૦ વર્ષના ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. આ વિઝા તેને ફક્ત ૧૨ કલાકમાં જ મળી ગયા છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે તે પહેલી ઇન્ડિયન ફીમેલ ઍક્ટ્રેસ છે જેને આ વિઝા મળ્યા છે. આ વિઝા સાથેનો ફોટો શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી, ‘૧૨ કલાકની અંદર ગોલ્ડન વિઝા મેળવનાર હું ઇન્ડિયાની પહેલી ફીમેલ ઍક્ટ્રેસ બની છું. ગોલ્ડન રસિડેન્સી દ્વારા મળેલું સન્માન મારા અને મારી ફૅમિલી માટે ખૂબ ગર્વની વાત છે. યુએઈની સરકાર, ત્યાંના રૂલર અને ત્યાંના લોકોને મારી શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2021 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK