° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

જહાં ચાર યારનું અગિયાર વર્ષ બાદ ફરી એ જ જગ્યાએ શૂટિંગ કરતી સ્વરા ભાસ્કર

07 March, 2021 03:49 PM IST | Mumbai

જહાં ચાર યારનું અગિયાર વર્ષ બાદ ફરી એ જ જગ્યાએ શૂટિંગ કરતી સ્વરા ભાસ્કર

જહાં ચાર યાર

જહાં ચાર યાર

સ્વરા ભાસ્કરે ‘તનુ વેડ્સ મનુ’નું શૂટિંગ લખનઉમાં જ્યાં કર્યું હતું ત્યાં ‘જહાં ચાર યાર’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે શિખા તલસાણિયા, મેહર વિજ અને પૂજા ચોપડા પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી આ ચારેય ફ્રેન્ડ્સના જીવનમાં આવનાર ઉતાર-ચડાવની આસપાસ ફરશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ગોવામાં પણ કરવામાં આવશે. ફિલ્મને કમલ પાન્ડે ડિરેક્ટ કરશે અને વિનોદ બચ્ચન પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી કે ‘વિનોદ બચ્ચન સર સાથે કામ કરવાની મને ખૂબ ખુશી છે. સંયોગની વાત એ છે કે ૧૧ વર્ષ પહેલાં ‘તનુ વેડ્સ મનુ’નું શૂટિંગ લખનઉમાં કર્યું હતું. આજથી લખનઉમાં ‘જહાં ચાર યાર’નું શૂટિંગ શરૂ કર્યું છે. અહીં પહેલા દિવસના શૂટિંગની એક ઝલક દેખાડું છું. શૂટિંગમાં શિખા તલસાણિયા, મેહર વિજ અને પૂજા ચોપડા જોડાઈ એને લઈને ખૂબ આતુર છું.’

07 March, 2021 03:49 PM IST | Mumbai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના કાળ દરમિયાન આ રીતે બૉલિવૂડ સેલેબ્સે ઉજવ્યો ગુડી પડવાનો આ તહેવાર

જુદા જુદા રાજ્યોમાં ઉજવવામાં આવતા આ પર્વનું દરેક જગ્યાએ ખાસ મહત્વ છે. તો આ અવસરે બૉલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

13 April, 2021 06:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પહેલી વાર સાથે દેખાશે રવીના ટંડન અને અક્ષય ખન્ના, `Legacy`માં દેખાશે અવનવો અંદાજ

ડિરેક્ટર વિજય ગુટ્ટે માટે આ ક્ષણ ખૂબ જ આનંદની છે. પ્રૉજેક્ટ વિશે તેઓ કહે છે કે, `Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે,

13 April, 2021 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Happy Birthday: કૉમેડી કરીને હસાવનારા Satish Kaushikના અંગત જીવન વિશે જાણો

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેણે હરિયાણા અને દિલ્હીથી અભ્યાસ શરૂ કર્યો. સતીશ કૌશિકે અભિનયનો અભ્યાસ એફટીઆઈઆઈથી કર્યો હતો.

13 April, 2021 03:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK