° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


અનિલ કપૂરથી લઈ વિવેક અગ્નિહોત્રી રાજુ શ્રીવાસ્તવના નિધનથી આઘાતમાં, જાણો કોણે શું કહ્યું

21 September, 2022 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમયથી વેન્ટિલેટર રહેલા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હીમાં દમ તોડ્યો હતો. તેમના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. બૉલીવૂડ સેલેબ્સ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે.

રાજુ શ્રીવાસ્તવ Raju Srivastava

રાજુ શ્રીવાસ્તવ

બધાને ચહેરા પર હાસ્ય લાવનાર રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastava)એ તમાની આંખો ભીની કરી છે. લાંબા સમયથી વેન્ટિલેટર રહેલા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હીમાં દમ તોડ્યો હતો. તેમના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. તે એક ઉમદા હાસ્ય કલાકાર તો હતાં જ, સાથે સાથે એક સારી વ્યક્તિ પણ હતાં. તેમના નિધન પર નેતાઓથી લઈ અભિનેતાએ કલાકારો શોક વ્યક્ત કરી રહ્યાં છે. 

જાણીતા લેખક કુમાર વિશ્વાસે પોતાની આગવી શૈલીમાં રાજી શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી છે. કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને લખ્યું, `રાજુ ભાઈએ આખરે ભગવાનની દુનિયાની ઉદાસી સામે લડવા માટે સાંસારિક યાત્રામાંથી બ્રેક લીધો છે. સંઘર્ષના દિવસોથી લઈને ખ્યાતિના શિખર સુધીની તેમની સફરના સેંકડો સંસ્મરણો આંખો સમક્ષ તરવરતા હોય છે. દુઃખી લોકોને સ્મિતની દિવ્ય ભેટ આપનાર સિકંદર ભાઈને સલામ.`

અભિનેતા રાજપાલ યાદવે  પણ કૉમેડિયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર રાજુ શ્રીવાસ્તવની તસવીર શેર કરી ઈમોશનલ પોસ્ટ લખી છે. 

ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ  રાજુ શ્રીવાસ્તવના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. 

બૉલિવૂડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર રાજુ શ્રીવાસ્તવા નિધનથી આઘાતમાં છે. 

તસવીર: અનિલ કપૂર ઈન્સ્ટાગ્રામ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rithvik D (@rithvik_d)

21 September, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વડોદરા સ્ટેશન નાસભાગ મામલે શાહરુખ ખાનને કોર્ટ તરફથી રાહત, જાણો સમગ્ર મામલો

જિતેન્દ્ર સોલંકીએ વડોદરા કોર્ટ (vadodara Court)માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શાહરૂખે ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને અન્ય પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી.

26 September, 2022 05:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ રિવ્યુ છોડવાની જાહેરાત બાદ KRKનું બીજું ટ્વીટ, કહ્યું `બે જ વિકલ્પ…`

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું

26 September, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Viral Video: સાઉથના આ ગીત પર મન મુકીને નાચી કેટરિના, બાળકો સાથે કર્યો ડાન્સ

વાયરલ થઈ રહેલો આ વીડિયો મદુરાઈની માઉન્ટેન વ્યૂ સ્કૂલનો છે, જ્યાં કેટરિના કૈફ દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા થાલાપતિ વિજયની ફિલ્મ બીસ્ટના ગીત `મલમ પીતા પીતા દે` પર ડાન્સ કરી રહી છે.

26 September, 2022 03:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK