Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

28 November, 2021 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ


ભાગ્યશ્રીએ ‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ એપિક ડ્રામામાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રોલમાં છે. ફિલ્મને આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો રોલ સ્પેશ્યલ છે. જોકે તેના રોલ વિશે વધુ માહિતી નથી મળી. આ ફિલ્મને રાધા ક્રિષ્ન ડિરેક્ટ કરી રહ્યો છે. ભાગ્યશ્રીએ સેટ પરનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે અને તે ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે DoP મનોજ પરમહંસનો પણ આભાર માન્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK