° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


૧૬ સપ્ટેમ્બરે ઑનલાઇન રિલીઝ થશે ‘બેલ બૉટમ’

13 September, 2021 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગે છે કે અનેક અનસંગ હીરોની આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. એમાં રસપ્રદ પ્લૉટ, ઍક્ટર્સે તેમનું જે સમર્પણ દેખાડ્યું છે એ દર્શકોને છેવટ સુધી જકડી રાખશે.

૧૬ સપ્ટેમ્બરે ઑનલાઇન રિલીઝ થશે ‘બેલ બૉટમ’

૧૬ સપ્ટેમ્બરે ઑનલાઇન રિલીઝ થશે ‘બેલ બૉટમ’

અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ ૧૬ સપ્ટેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે. રણજિત એમ. તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરૈશી અને આદિલ હુસેન લીડ રોલમાં છે. ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવા વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કર્યા બાદ હવે એની સ્ટોરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે, એથી ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ‘બેલ બૉટમ’ને રિલીઝ કરવાથી બીજો સારો કોઈ રસ્તો ન હોઈ શકે. ૨૪૦ કરતાં વધુ દેશો અને એની સીમાના લોકો સુધી આ ફિલ્મ પહોંચશે. મને આશા છે કે અનસંગ હીરોની આ સ્ટોરી વધુ દર્શકો સુધી પહોંચશે.’
ફિલ્મના ડિરેક્ટર રણજિત તિવારીએ કહ્યું કે ‘મને લાગે છે કે અનેક અનસંગ હીરોની આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. એમાં રસપ્રદ પ્લૉટ, ઍક્ટર્સે તેમનું જે સમર્પણ દેખાડ્યું છે એ દર્શકોને છેવટ સુધી જકડી રાખશે.’

13 September, 2021 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ઈડીનું સમન, જાણો સમગ્ર કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બૉલિવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ફરી વાર સમન પાઠવ્યું છે.

16 September, 2021 07:21 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બહુ જલદી પોતાનું નવું ઘર ખરીદશે હૃતિક

આ ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. બુધવારે મને સન્ડેની સવાર જેવી ફીલિંગ આવી રહી છે. તમે પણ તમારી મમ્મીને જઈને એક જાદુની જપ્પી આપો.’

16 September, 2021 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે 22 કરોડ રૂપિયા

આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

16 September, 2021 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK