° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


આક્રમક અંદાજમાં આયુષ શર્મા

06 October, 2022 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને રવિ વર્મા અને ઇમરાન સરધરિયા ડિરેક્ટ કરશે

આયુષ શર્મા

આયુષ શર્મા

આયુષ શર્મા તેની આગામી ફિલ્મમાં આક્રમક અંદાજમાં દેખાઈ રહ્યો છે. તેની ફિલ્મનું નામ નથી જાણવા મળ્યું. આ તેની ત્રીજી ફિલ્મ છે. જોકે જે ઝલક તેણે દેખાડી છે એમાં #AS-03 લખવામાં આવ્યું છે. ફિલ્મને રવિ વર્મા અને ઇમરાન સરધરિયા ડિરેક્ટ કરશે. આ ઍક્શનથી ભરપૂર ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષ શર્માએ કૅપ્શન આપી હતી, ‘કુછ લોગોં કે લિએ રાજા, કુછ લોગોં કે લિએ રાક્ષસ, કુછ લોગોં કે લિએ અચ્છા, કુછ લોગોં કે લિએ બુરા. કૌન હૂં મૈં? એની શોધ જલદી જ શરૂ કરવામાં આવશે.’

06 October, 2022 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Ganesh Acharya: કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ લખનઉમાં એફઆઇઆર દાખલ

ગણેશ આચાર્યને (Ganesh Acharya) ગોમતીનગર પોલીસે (Gomtinagar Police) દગાખોરી (Fraud) અને ષડયંત્ર મામલે આરોપી ઠેરવ્યા છે. 31 ઑક્ટોબરના ગોમતીનગર થાણામાં દાખલ એફઆઇઆરમાં (FIR) ગણેશ આચાર્યનું (Ganesh Acharya) નામ પણ નોંધવામાં આવ્યું છે.

07 December, 2022 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રમોશન માટે કંઈ પણ..!અભિનેત્રીના પગનું મસાજ કરતા રામ ગોપાલ વર્માનો ફોટો વાયરલ

આ દરમિયાન રામ ગોપાલ વર્માનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફિલ્મની એક્ટ્રેસ આશુ રેડ્ડીના પગનું મસાજ કરતા જોવા મળી રહ્યા છે.

07 December, 2022 07:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ડાન્સ સે નહીં, ડાયલૉગ સે ડર લગતા હૈ: મલાઇકા

મલાઇકા અરોરાનું કહેવું છે કે તેને ડાયલૉગથી હંમેશાં ડર લાગે છે. તેણે હિન્દી ફિલ્મોમાં ઘણા યાદગાર ડાન્સ નંબર આપ્યા છે.

07 December, 2022 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK