° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


 `અતરંગી રે` નો ફર્સ્ટ લુક આઉટ, ગજબ અંદાજમાં દેખાયા અક્ષય અને સારા, જુઓ 

23 November, 2021 05:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષની આગામી ફિલ્મ `અતરંગી રે`નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે.

અક્ષય કુમાર અને સારા અલી ખાન

અક્ષય કુમાર અને સારા અલી ખાન

અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષની આગામી ફિલ્મ `અતરંગી રે` (Atrangi Re) નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. મોટા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મનું ટ્રેલર પણ આવતીકાલે એટલે કે બુધવારે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ આ વિશે માહિતી આપી છે. ત્રણેય સ્ટાર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકબીજાના લુક શેર કર્યા છે. શેર કરાયેલા વીડિયો પરથી ખબર પડે છે કે ફિલ્મમાં સારા અલી ખાનનું નામ રિંકુ છે, જે પ્રેમમાં પાગલ છે. તે જ સમયે, ધનુષ ફિલ્મમાં વિશુના રોલમાં જોવા મળશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

અક્ષય કુમાર (Akshay Kumar)ના પાત્રને શેર કરતા સારા અલી ખાને લખ્યું છે, ` અતરંગી સ્ટાઈલમે એન્ટ્રી કરતે હૈ હર બાર, અગલે લેવલ કી એનર્જી અદ્ભુત પ્યાર, ઉનકે સામને સબ માન લે હાર, તો થઈ જાઓ તૈયાર અક્ષય કુમારને મળવા માટે.`  તે જ સમયે, ધનુષના પાત્રને શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, `વિશુને મળો, અમારું પહેલું પાત્ર, જે બીજું કોઈ ન કરી શકે.`<

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

/p>

સારા અલી ખાન (Sara Ali khan)ના પાત્રને શેર કરતા અક્ષય કુમારે લખ્યું, `એક લડકી પ્યાર મેં પાગલ... અતરંગી નંબર 1 રિંકુને મળો.` 
નોંધનીય છે કે `અતરંગી રે` સાઉથના સુપરસ્ટાર ધનુષની આનંદ એલ રાય સાથેની બીજી ફિલ્મ હશે. અગાઉ બંને રાંઝણામાં કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કલર યલો ​​પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020માં શરૂ થયું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

23 November, 2021 05:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મુંબઈની બારડાન્સર ​સ્વીટીની સ્ટોરી ‘ટોપાઝ’માં દેખાડશે સંજય ગુપ્તા

આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

06 December, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાની જિમ શૉર્ટ‍્સ પર લોકો શું કહે છે એના પર વધુ ધ્યાન નથી આપતી જાહ‍્નવી

કેટલીક વખત લોકો તેની જિમ શૉર્ટ્સને જોઈને કમેન્ટ્સ પણ કરે છે

06 December, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હ

06 December, 2021 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK