° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


રકુલ પ્રીત સિંહ સાથે મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અર્જુન કપૂર

12 April, 2021 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘રકુલ અને હું પહેલી વખત એકસાથે ગીતમાં ધમાલ કરવા આવવાના છીએ. એની માહિતી આપીશું. ત્યાં સુધી અહીં જ રહેશો.’

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ મ્યુઝિક વિડિયોમાં જોવા મળવાનાં છે. એનો ટાઇટલ ટ્રૅક હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યો. અર્જુન કપૂરે આ મ્યુઝિક વિડિયોનું પોસ્ટર શૅર કર્યું હતું. એ પોસ્ટર પર ‘ધ ગુડ, ધ બૅડ, ધ પ્રિટી’ લખેલું છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘રકુલ અને હું પહેલી વખત એકસાથે ગીતમાં ધમાલ કરવા આવવાના છીએ. એની માહિતી આપીશું. ત્યાં સુધી અહીં જ રહેશો.’

12 April, 2021 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના કાળમાં અમિતાભ બચ્ચને આપ્યું 2 કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ રકમ

અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા આ દાનની માહિતી દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને આપી છે. મનજિંદરે ટ્વીટમાં લખ્યું, "સિખ લેજેન્ડરી છે. સિખોની સેવાને સલામ."

10 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

એક્ટર TNRનું કોરોનાને કારણે થયું નિધન, સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન

એક્ટર ટીએનઆરનું કોરોના સંક્રમિત થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમના નિધન પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

10 May, 2021 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Happy Bday Pooja Bedi: ફિલ્મોથી વધારે પોતાની બૉલ્ડનેસને કારણે ચર્ચિત એક્ટ્રેસ

પૂજા બેદી 90ના દાયકાની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જન્મદિવસના અવસરે તેની સાથે જોડાયેલી જાણો કેટલીક વાતો.

10 May, 2021 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK