° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બૅચલર પાર્ટીની ધૂમ

20 November, 2021 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા અને આદિત્ય પોતાની લાઇફના આ નવા ચૅપ્ટરને શરૂ કરવા માટે ઉત્સાહિત છે.

બૅચલર પાર્ટીની ધૂમ

બૅચલર પાર્ટીની ધૂમ

બ્રાઇડ-ટુ-બી અનુષ્કા રંજને તેની બૅચલર પાર્ટીને ખૂબ એન્જૉય કરી હતી. તે ૨૧ નવેમ્બરે તેના બૉયફ્રેન્ડ આદિત્ય સીલ સાથે લગ્ન કરવાની છે. અનુષ્કાએ પર્પલ ડ્રેસ પહેર્યો હતો. અનુષ્કા અને આદિત્ય ચાર વર્ષથી રિલેશનમાં છે. ૨૦૧૯માં આદિત્યએ પૅરિસમાં અનુષ્કાને પ્રપોઝ કર્યું હતું. આ અગાઉ અનુષ્કાની બૅચલર પાર્ટીમાં સુઝૅન ખાન, વાણી કપૂર, અરસલન ગોની, ક્રિસ્ટલ ડિસોઝા અને અલી ગોની હાજર રહ્યાં હતાં. આ પાર્ટીમાં અનુષ્કાની બેસ્ટ ફ્રેન્ડ આલિયા ભટ્ટ સામેલ થઈ શકી નહીં. જોકે તે લગ્નમાં હાજરી આપશે એવી શક્યતા છે. આ પાર્ટીમાં પહેલાં તો બધા ગ્લૅમરસ લુકમાં દેખાયાં હતાં. બાદમાં સૌએ પાયજામા પાર્ટી કરી હતી. અનુષ્કા અને આદિત્ય પોતાની લાઇફના આ નવા ચૅપ્ટરને શરૂ કરવા માટે ઉત્સાહિત છે.

20 November, 2021 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મુંબઈની બારડાન્સર ​સ્વીટીની સ્ટોરી ‘ટોપાઝ’માં દેખાડશે સંજય ગુપ્તા

આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

06 December, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાની જિમ શૉર્ટ‍્સ પર લોકો શું કહે છે એના પર વધુ ધ્યાન નથી આપતી જાહ‍્નવી

કેટલીક વખત લોકો તેની જિમ શૉર્ટ્સને જોઈને કમેન્ટ્સ પણ કરે છે

06 December, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હ

06 December, 2021 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK