Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુગજુગ જિયોનું મોશન પોસ્ટર, પોસ્ટર અને રિલીઝ ડેટ થઈ જાહેર, કરણ જોહરે આપી માહિતી

જુગજુગ જિયોનું મોશન પોસ્ટર, પોસ્ટર અને રિલીઝ ડેટ થઈ જાહેર, કરણ જોહરે આપી માહિતી

13 May, 2022 02:47 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

અનિલ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી, અને નીતૂ કપૂર સ્ટારર ફિલ્મ જુગજુગ જીયોનું મોશન પોસ્ટર રિલીઝ, જુઓ અહીં...

તસવીર સૌજન્ય કરણ જોહર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

તસવીર સૌજન્ય કરણ જોહર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ


કરણ જોહરે એક પછી એક ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ કર્યા છે અને તેની સાથે જ કરણ જોહરે આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે તેની સાથે જ તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ શૅર કરી છે.

આ ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતૂ કપૂર મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન રાજ મેહતા દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે પ્રૉડક્શન હીરુ યશ જોહર, કરણ જોહર અને અપૂર્વા મેહતાની ત્રિપુટી દ્વારા કરવામાં આવ્યું છે. 24 જૂન 2022ના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)


કરણ જોહરે પોસ્ટ શૅર કરવાની સાથે લખ્યું છે કે, "આવો આ પરિવારનો ભાહ બનો. ખરો મનોરંજક પરિવાર જે આવી રહ્યો છે. પ્રેમ અને ભાવનાઓ સાથે. તમારી માટે 24મી જૂને સિનેમામાં મળશે જોવા."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહરે ફિલ્મનું ટીઝર (મોશન પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે આ પરિવારનો મેળાવડો છે. જે ઘણાં બધા સરપ્રાઈઝ અને ભાવનાઓ તેમજ ડ્રામાથી ભરપૂર છે. જુગજુગ જીયો 24 જૂનથી સિનામામાં.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 02:47 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK