અનન્યા પાન્ડે હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહી છે
અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહી છે. તેણે હાલમાં જ બે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. આ ફોટોમાં સનસેટ દેખાઈ રહ્યો છે. આ સનસેટ સાથેનો ફોટો લેવા માટે ઘણી રાહ જોઈ હતી અને આખરે તેણે એ ફોટો લીધો હતો.