Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિનેમા હોય કે ડિજિટલ, પ્લૅટફૉર્મથી કોઈ ફરક નથી પડતો અનન્યાને

સિનેમા હોય કે ડિજિટલ, પ્લૅટફૉર્મથી કોઈ ફરક નથી પડતો અનન્યાને

24 March, 2021 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઍક્ટર તરીકે મને કોઈ પ્લૅટફૉર્મથી ફરક નથી પડતો. સિનેમાની સાથે સ્મૉલ સ્ક્રીન પર પણ મારા કામને લોકો સુધી પહોંચાડવા માટે હું તૈયાર છું.’

અનન્યા પાંડે

અનન્યા પાંડે


અનન્યા પાન્ડેનું કહેવું છે કે તે કોઈ પણ પ્લૅટફૉર્મ પર કામ કરવા માટે તૈયાર છે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. કોરોના વાઇરસને કારણે જે લૉકડાઉન લાગ્યું હતું એમાં તેણે ઘણા વેબ-શો અને ફિલ્મો જોયાં હતાં. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ જ્યારે તેમના વેબ ડેબ્યુ કરી રહી છે ત્યારે અનન્યાએ એ વિશે કહ્યું હતું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરવા માટે હું તૈયાર છું. દર્શક તરીકે મેં ઑનલાઇન ઇન્ટરેસ્ટિંગ શો ‘લુડો’, ‘પાતાલ લોક’, ‘ધ ક્રાઉન’ અને ‘ધ ક્વીન્સ ગૅમ્બિટ’ જેવા શો જોયા છે. લોકો પાસે ઘણી સુંદર સ્ટોરીઓ કહેવા માટે છે. એક ઍક્ટર તરીકે મને કોઈ પ્લૅટફૉર્મથી ફરક નથી પડતો. સિનેમાની સાથે સ્મૉલ સ્ક્રીન પર પણ મારા કામને લોકો સુધી પહોંચાડવા માટે હું તૈયાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2021 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK