° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


કંગના વિરુદ્ધ ફાઇલ થયો એફઆઇઆર

24 November, 2021 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મને લઈને લોકોની લાગણી દૂભવવા બદલ તેની સામે આ ફરિયાદ કરવામાં આવી હતી. દિલ્હી ​સિખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીના મેમ્બર અને મુંબઈ બેઝ બિઝનેસમૅન અમરજિત સિંહ સંધુ દ્વારા આ ફરિયાદ ફાઇલ કરવામાં આવી હતી.

કંગના રણોત

કંગના રણોત

કંગના રનોટ સામે એફઆઇઆર કરવામાં આવ્યો છે. તેણે સિખ કમ્યુનિટી સામે કરેલી અપમાનજનક કમેન્ટને લઈને આ એફઆઇઆર કરવામાં આવ્યો છે. દિલ્હી ​સિખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટી દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી એ પછી તેમણે એફઆઇઆરની પણ ડિમાન્ડ કરી હતી. ધર્મને લઈને લોકોની લાગણી દૂભવવા બદલ તેની સામે આ ફરિયાદ કરવામાં આવી હતી. દિલ્હી ​સિખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીના મેમ્બર અને મુંબઈ બેઝ બિઝનેસમૅન અમરજિત સિંહ સંધુ દ્વારા આ ફરિયાદ ફાઇલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ શિરોમણિ અકાલી દળના લીડર મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર દિલીપ વળસે-પાટીલ અને મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓને મળ્યા હતા અને એફઆઇઆરની ડિમાન્ડ કરી હતી. 

24 November, 2021 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મલાઈકાએ અર્જુન સાથે પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સ બોલ્યા તમે અર્જુન ભાઈને....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે.

05 December, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK