Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી

સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી

30 August, 2012 06:09 AM IST |

સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી

સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી


amitabh-timeજોકે કમનસીબે તેમની કાર હોટેલથી થોડે જ દૂર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ સંજોગોમાં બિગ બીએ ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોવામાં સમય બગાડવાને બદલે કારમાંથી ઊતરીને હોટેલ સુધી ચાલતાં જવાનું પસંદ કર્યું હતું. તેમનો બૉડીગાર્ડ અને સ્ટાફ પણ તેમની સાથે ચાલતા ગયા હતા અને આમ બિગ બીએ સમય પર પહોંચવાનો પોતાનો નિયમ જાળવી રાખ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2012 06:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK