Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ માઇનસ ૩ ડિગ્રીમાં મનાલીમાં શૂટિંગ કરી રહ્યાં છે

અમિતાભ માઇનસ ૩ ડિગ્રીમાં મનાલીમાં શૂટિંગ કરી રહ્યાં છે

03 December, 2019 10:25 AM IST | Mumbai

અમિતાભ માઇનસ ૩ ડિગ્રીમાં મનાલીમાં શૂટિંગ કરી રહ્યાં છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન મનાલીમાં માઇનસ ૩ ડિગ્રીમાં ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યાં છે. અયાન મુખરજીની આ સાયન્સ-ફ્રિક્શન ટ્રિયોલોજીનું આ અગાઉ બલ્ગેરિયા, ન્યુ યૉર્ક અને મુંબઈમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રૉય અને નાગાર્જુન પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આટલી કડકડતી ઠંડીમાં અમિતાભ બચ્ચનનું કામ પ્રતિનું સમર્પણ દેખાઈ આવે છે. તેમણે પોતાનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેમણે જૅકેટ અને ગોગલ્સ પહેર્યા છે. સાથે જ રણબીર પણ આ ફોટોમાં દેખાઈ રહ્યો છે. પોતાનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે માઇનસ ૩ ડિગ્રી, પ્રોટેક્ટિવ ગીયર અને કામનો શિષ્ટાચાર.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 10:25 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK