આલિયા ભટ્ટ ગઈ કાલે બાંદરામાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી
તસવીરઃ શાદાબ ખાન
આલિયા ભટ્ટ ગઈ કાલે બાંદરામાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. તે હૈદરાબાદમાં શૂટિંગ કરીને મુંબઈ આવી હતી. શહેરમાં આવીને તેણે ફરી કામ શરૂ કરી દીધું હતું.