° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


ક્લોધિંગ બ્રૅન્ડ લૉન્ચ કરવાનો છે અક્ષયકુમાર

19 November, 2022 02:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમાર હવે ‘ફોર્સ IX’ નામની ક્લોધિંગ બ્રૅન્ડ લૉન્ચ કરવાનો છે. એમાં દરેક પ્રકારનાં કપડાં લોકોને મળી રહેશે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષયકુમાર હવે ‘ફોર્સ IX’ નામની ક્લોધિંગ બ્રૅન્ડ લૉન્ચ કરવાનો છે. એમાં દરેક પ્રકારનાં કપડાં લોકોને મળી રહેશે. એની જાહેરાત અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. એ જાહેરાત કરતી એક નાનકડી વિડિયો ક્લિપ તેણે શૅર કરી છે. એમાં તે ટાઇપ કરી રહ્યો છે કે ઍથ્લેટિક, એસેન્શિયલ, વર્સટાઇલ, કમ્ફર્ટેબલ, અફૉર્ડેબલ અને છેલ્લે લખે છે ફૅશન ફૉર ઑલ. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘સમય આવી ગયો છે કે મોટી જાહેરાત કરું. મારો પૅશન પ્રોજેક્ટ, મારી બ્રૅન્ડ અને એનું નામ છે ‘ફોર્સ IX’. એન્જિનિયર્ડ વિથ ઇમોશન. જલદી જ આવશે.’

19 November, 2022 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Siddharth Kashyap: પોલિટિક્સને ગુડ બાય કહી આ યુવાને મ્યુઝિકને કહ્યું હાઈ

સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે

04 December, 2022 11:39 IST | Mumbai | Karan Negandhi
બૉલિવૂડ સમાચાર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અથિયા જાન્યુઆરીમાં કરશે લગ્ન

કે. એલ. રાહુલની લીવ બીસીસીઆઇએ કરી અપ્રૂવ

04 December, 2022 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK