Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીરને પાવરહાઉસ કહીને બર્થ-ડે વિશ કર્યું અક્ષયકુમારે

રણવીરને પાવરહાઉસ કહીને બર્થ-ડે વિશ કર્યું અક્ષયકુમારે

07 July, 2024 10:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહનો ગઈ કાલે બર્થ-ડે હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


રણવીર સિંહનો ગઈ કાલે બર્થ-ડે હતો. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝે તેને શુભેચ્છા આપી હતી. અક્ષયકુમારે તેને અલગ અંદાજમાં વિશ કર્યું હતું. અક્ષયકુમારે એક વિડિયો શૅર કર્યો છે અને એમાં બન્ને ડાન્સ કરતા જોવા મળે છે. રણવીરના ખભા પર સ્પીકર છે અને અક્ષયકુમાર ડાન્સ કરવામાં મશગૂલ છે. વિડિયોના અંતે રણવીર પાવરહાઉસ લખેલું બોર્ડ દેખાડે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે રણવીર સિંહ. તું પાવરહાઉસ છે. આશા છે કે તારી આ એનર્જી તને ભવિષ્યમાં આગળ વધવા માટે હંમેશાં મદદ કરે. એન્જૉય યૉર ડે. લવ ઍન્ડ પ્રેયર્સ.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK