° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


સ્કૂલ બિલ્ડિંગ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું અક્ષયકુમારે

18 June, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારે ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીરના બંદિપોરા જિલ્લામાં આવેલા તુલૈલ ગામમાં સ્કૂલ બનાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તે ત્યાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોને મળ્યો હતો. તે નીરુ વિલેજ સુધી હેલિકૉપ્ટરમાં ગયો હતો અને ત્યાંના લોકલ લોકોને પણ મળ્યો હતો. તે ત્યાં જવાનોના મૉરલ સપોર્ટને વધારવા માટે ગયો હતો. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પિતા હરિ ઓમ ભાટિયાના નામ પરથી સ્કૂલનું નામ રાખવામાં આવશે.

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

અક્ષયકુમારે ગઈ કાલે કાશ્મીરના ગુરેઝમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોને મળ્યો હતો. તેણે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. ત્યાર બાદ તે જવાનો સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. તેમની સાથે વાતચીત કર્યા બાદ અક્ષયકુમાર ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.

18 June, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નવે નવ રસની ઝાંખી કરાવતી તમિલ ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ

તમિલ એન્થૉલોજી ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં નવે નવ રસ બતાવવામાં આવ્યાં છે.

27 July, 2021 07:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 06:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK