Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને માત આપીને ઘરે આવ્યો અક્ષયકુમાર

કોરોનાને માત આપીને ઘરે આવ્યો અક્ષયકુમાર

13 April, 2021 11:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘સ્વસ્થ અને સલામત. તે પાછો આવતાં ખુશી થઈ રહી છે.’

કોરોનાને માત આપીને ઘરે આવ્યો અક્ષયકુમાર

કોરોનાને માત આપીને ઘરે આવ્યો અક્ષયકુમાર


અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી અક્ષયકુમારે સોશ્યલ મીડિયામાં આપી હતી. કોરોના થયા બાદ તે સેલ્ફ-ક્વૉરન્ટીન હતો. જોકે અન્ય લોકોની પણ સલામતીનું ધ્યાન રાખવા તે હૉસ્પિટલમાં દાખલ થયો હતો. હવે રિપોર્ટ નેગેટિવ આવતાં તે ઘરે આવતાં તેની ફૅમિલી ખુશ છે. અક્ષયકુમાર સાથેનો કાર્ટૂનવાળો ફોટો ટ્વિન્કલ ખન્નાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં ટ્વિન્કલના હાથમાં તેની બુક ‘મિસિસ ફની બોન્સ’ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘સ્વસ્થ અને સલામત. તે પાછો આવતાં ખુશી થઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK